



સમાચારપત્ર અને
વેબ ન્યુઝ પોર્ટલ માટે

બપોરે ૧૨ થી સાંજે ૬ વાગ્યા સુધી સમાચારની સેવા આપવામા આવશે.
બપોરે ૧૨ વાગે, ૩ વાગે અને સાંજે ૬ વાગે એમ દિવસ દરમ્યાન ૩ વખત સમાચાર આપવામાં આવશે.
વધારાની સુવિધા તરીકે આ સમય સિવાય પણ સમાચાર આપવામાં આવશે.
આમ બપોરે , સાંજે અને સવારે પ્રસિદ્ધ થતા દરેક સમાચારપત્ર માટે આ સેવા ઉપયોગી નિવડશે.
સોમવાર થી રવિવાર એમ એક પણ રજા વગર સમાચાર સેવા આપવામાં આવશે.
વેબ ન્યુઝ પોર્ટલ માટે
વેબ પોર્ટલ માટે સમાચાર સેવામા આપવામાં આવતી બધી જ કેટેગરીના સમાચાર આપવામાં આવશે.
સમાચાર યુનિકોડ ફોન્ટમાં જ આપવામાં આવશે જેથી આપે કનર્વટ કરવા નહી પડે અને સીધાજ વેબ પર પોસ્ટ કરી સકશો