અમારા વિશે...

નમસ્કાર,


    આજ આધુનિક સોસીયલ મિડીયાના યુગમા દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે અને માત્ર એક ટચ કરવાથી કોઈ પણ માહિતી મેળવી શકાય છે ત્યારે લોકો સુધી પહોંચવું ખુબ જ સહેલુ બની ગયુ છે. આવા યુગમાં  આપ પણ આપના અખબાર આપની ન્યુઝ વેબ સાઈટ આપની ઓન લાઈન ન્યુઝ ચેનલને પણ સહેલાઈથી લોકો સુધી પહોચાડી શકો છો. 


    આપે પણ આપની ન્યુઝની વેબ સાઈટ / યુ ટયુબ ચેનલ / વેબ ચેનલ બનાવવા ઈચ્છતા હશો અથવા બનાવી લીધી હશે. ન્યુઝ વેબસાઈટ  / યુ ટયુબ ચેનલ / વેબ ચેનલ બનાવી દેવાથી લોકો સુધી પહોંચી જવાશે એ આજના આટલા કોમ્પીટીશન અને હજારો ન્યુઝ વેબસાઈટ  / યુ ટયુબ ચેનલ / વેબ ચેનલની વચ્ચે આપણી ચેનલ કે વેબ પોર્ટલને લોકો માટે પ્રિય બનાવવી ખુબજ અઘરી છે. આપે આપની વેબસાઈટ ડેવલોપમેન્ટ માટે ઘણા પૈસા ખર્ચયા હશે અને તે વેબ સાઈટને મેન્ટેન કરવા માટે પણ કોમ્પ્યુટર ઓપરેટરનો સ્ટાફ જેવા કે વેબ પોસ્ટ ઓપરેટર, ન્યુઝ એડીટર, રીર્પોટર, એન્કર, કેમેરામેન, વિડીયો એડીટર વગેરે રાખી પગારની ચુકવણી કરતા હશો. અને માત્ર સમાચાર અપલોડ કરવાથી પણ ક્યા અટકે છે. વેબ સાઈટમાં સમાચારના ટાઈટલ, ફોટો, મેટર યોગ્ય થમનેલ અને ઘણુ બધુ વ્યવસ્થિત કરીને લોકો સુધી પહોંચાડવું પડે છે. અને લોકો સુધી પહોંચવા માટે પણ ડીજીટલ માર્કેટીંગ તો કરવું જ પડે એના વગર  આપની વેબ સાઈટને કોઈ સર્ચ કરીને શરૂઆતના સમયમાં તો આવવાનુ નથી જ, હા આપની વેબ સાઈટને ક્રમ બદ્ધ બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને વેબસાઈટમાં સમાચાર પોસ્ટ થતા રહે અને યોગ્ય રીતે ડિજીટલ માર્કેટીંગ થઈ જાય તો આપની વેબસાઈટ પર લોકો ખેચ્યા આવશે.  


    હવે આ બધા જ અલગ અલગ ફેક્ટરોને યોગ્ય ધ્યાને રાખીને વેબ સાઈટને ચલાવવા માટે ઘણા સ્ટાફની જરૂર પડે છે અને જેનું મહીને ખર્ચ પણ ઘણો એવો થાય છે. તો અમો  આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે લઈને આવ્યા છીએ મેટ્રો મિડીયા સર્વિસ જેમા આપની વેબ સાઈટ ને અમો દૈનિક સમાચાર પોસ્ટ કરી આપીશુ અને યોગ્ય રીતે ડિજીટલ માર્કેટીંગ પણ કરી આપીશું. આપના વિડીયોને એડીટીંગ કરી એન્કર સાથે એટ્રેક્ટીવ સ્ટુડીયો ડિઝાઈન કરી આપના વિડીયોને એટ્રેકટીવ બનાવી આપીશું. જેથી આપને કોઈજ પ્રકારના સ્ટાફ રાખીને કે અઢળક ખર્ચ કરવાથી મુક્તી મળશે.
     તો વિસ્તૃત માહીતી માટે આજે જ આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરો. અમો આપની જરૂરીયાતને ધ્યાને રાખીને યોગ્ય પેકેજ બનાવી આપની વેબસાઈટ કે વિડીયો ચેનલને એટ્રેક્ટીવ બનાવી આપીશું.

 ડેમો લેવા માટે આજે જ નિચે જણાવેલ ફોર્મ ફિલ કરો અથવા  ઈમેઈલ પર  આપના છાપાનું નામ અને આપનો મોબાઈલ નંબર સેન્ડ કરો

ONE STOP SUPPORT 

Services _

NEWS SERVICE
NEWS VIDEO SERVICE 
NEWS PAPER MAKING
WEB PORTEL 
NEWS CHANEL 
PRINTING PRESS

WEB DEVELOPMENT

DIGITAL MARKETING

BRAND RECOILING  

ADVERTISING 

E PUBLISHING 

OUTDOOR  VIDEO SHOOTING 

Call Now 99 13 72 02 73